ખજૂરભાઈ સેવાકીય કાર્યો કરે છે ત્યારે, પોપટભાઈ અને મહિપતસિંહ ચૌહાણ એવું બોલ્યાં કે…
 

ગત વર્ષે આવેલા વાવાઝોડા માં ગુજરાતના ઘણા બધા લોકો અંતરિયાળ ગામડાઓની અંદર લોકોના ઘર પડી ગયા હતા. જ્યારે ગરીબોના મસીહા બનીને આવેલા એવા ખજૂર ભાઈ એ, ગત વર્ષે આવેલા વાવાઝોડા બાદ ઘણા બધા લોકોના ઘર બનાવી આપ્યા હતા, ખાલી ઘર જ નહિ પરંતુ ઘર બનાવી ને ઘરની અંદર જોઈતી તમામ ઘરવખરી લાવી આપે છે. તેમજ અત્યાર સુધીમાં હજારો લોકોને મદદ કરી ચૂક્યા છે.

ખજૂર ભાઈ એક યુટ્યુબર છે. અને તેઓ પોતાની કોમેડી થી માત્ર ગુજરાતમાં જ નહીં પરંતુ દેશ અને વિદેશમાં પણ ખૂબ જ લોકપ્રિય બન્યા છે. ભાઈ આવી ગુજરાતની અંદર પડતી કાળઝાળ ગરમીમાં પણ ગુજરાતના ઘણા બધા અંતરિયાળ ગામડાઓની અંદર જઈને, હીરા લોકોના પ્રશ્ન પૂછ્યો છે અને તેના પ્રશ્નોને વાંચા પણ આપે છે. આ ઉપરાંત લોકોના ઘર વાવાઝોડા ની અંદર પડી ગયા હોય છે તે લોકોના ઘર બનાવી પણ આપે છે.

ખજૂરભાઈ આજના સમયમાં હજારો લોકોને મદદ કરી ચૂક્યા છે. સમાજ તેના સેવાકીય યજ્ઞ હજુ પણ ચાલુ રહેશે. બારડોલી નજીક એક જગ્યા લઈને તેની ઉપર વૃદ્ધાશ્રમ અને ગૌ શાળા નું કાર્ય પણ હાથ ધર્યું છે. કેટલાંક વર્ષોની અંદર આ વૃદ્ધાશ્રમ ખૂબ જ મોટો બનશે તેમજ તેની અંદર હજારો નિરાધાર વૃધ્ધો ની ખજૂરભાઈ સેવા કરશે. તેમાં અત્યારે ઘણા બધા અંતરિયાળ ગામડાઓની અંદર જઈને ખજૂર ભાઈ મોટા પ્રમાણમાં સેવાકીય કાર્ય કરી રહ્યા છે.

ત્યારે સોશિયલ મીડિયા મારફતે એક રંગીલું ગુજરાત નામની યુટયુબ ચેનલ નો વીડિયો ખૂબ વાયરલ થઇ રહ્યો છે. જેની અંદર ખજૂર ભાઈ વિષય પોપટભાઈ અને મહિપત સિંહ ચૌહાણ પણ થોડીક વાત કરે છે. પોપટભાઈ કે જેઓ પોપટ ફાઉન્ડેશન નું એક સેવાકીય ચલાવે છે તેમજ તેઓ પણ ફાઉન્ડેશન દ્વારા હજારો લાખો લોકોની મદદ પણ કરી ચૂક્યા છે. પોપટભાઈ પણ ખજુરભાઈ ની જેમ લોકોની સેવા કરી રહ્યા છે.

આ વીડિયો ની અંદર પોપટભાઈ અને મહિપતસિંહ ચૌહાણ વચ્ચે સંવાદ થયો હતો, અને આ વીડિયોની અંદર ખજૂર ભાઈ ના દરેક કાર્ય ના તેમનેે ભરપૂર માત્રામાં વખાણ કર્યા હતા. વીડિયોની અંદર જણાવી રહ્યા છે કે ખજૂરભાઈ અથવા તો પોપટ ભાઈ અથવા તો મહીપત સિંહ ચૌહાણ એકલા હાથે ગુજરાતને નહીં બદલી શકે. તેમની સાથે આ સેવાકીય ની અંદર ઘણા બધા લોકોની જરૂર છે. પોપટભાઈ વીડિયોની અંદર જણાવી રહ્યા છે કે, અમે અમારી ટીમ ની સાથે ચર્ચા-વિચારણા કર્યા પછી અમે એક નવો પ્રોજેક્ટ બહાર લાવવા જઈ રહ્યા છીએ.

જેની અંદર તમારા એરિયાની અંદર એક નવો પોપટભાઈ જોવા મળશે. તેમણે જણાવ્યું છે કે તમે પણ પોપટભાઈ બનવા માગતા હો તો તમે પોપટભાઈ નાચે ઓફિસર પેજ ઉપર નંબર છે તેમની ઉપર સંપર્ક કરવા તેમાં મેસેજ કરો, તેમને કોલ કરો. તમારી કાબિલિયત અને તમારી અંદર રહેલી હોનર. અને તમારી અંદર રહેલી સેવાભાવના અને કર્મનિષ્ઠા ને લોકો સુધી પહોંચાડીશું. અને દરેક જગ્યાએ છે કે પછી મહિપત સિંહ ભાઈ છે કે ખજૂર ભાઈ છે, કોઈ પણ વ્યક્તિ જે આવા કામ કરી રહ્યા છે.

તેમની આપણે સાથે મળીને એક બીજા લોકોને ઉપયોગી થઇ શકે તે માટે આપણે એક મુહિમ ની શરૂઆત થોડા દિવસોની અંદર આપણે કરવા ના છીએ. પોપટભાઈ આગળ કહે છે કે બસ અમારા કાર્યને સપોર્ટ આપો અને, મારે દરેક લોકોએ આગળ આવવાની જરૂર છે. અમે સામેથી બોલીએ છીએ, કે માણસ છીએ તો માણસ ની મદદ કરીએ છીએ, લાઈવ અને અમારા વિડિયો એટલા માટે બતાવીએ છીએ, કે લોકો આગળ આવે અને લોકો ને પ્રેરણા મળે અને એ તમારે આ કાર્ય કરવાની જરૂર છે.

 

દરેક જગ્યાએ મહીપત ભાઈ પણ નથી પહોચવાના, અથવા પોપટભાઈ કે ખજૂર ભાઈ પણ નથી પહોંચવા ના, અને દરેક વ્યક્તિ જો એક પોતાનું સમજી ને અને આપણું કર્તવ્ય સમજીને કામ કરશે તોજ, આપણે સૌ કોઈ મળીને દેશના બદલાવી શકશો. અને આપણા દેશની ગરીબી નેે ઓછી કરી શકશું. આ વીડિયોની અંદર પોપટભાઈ કહી રહ્યા છે કે આપણે જ જાગૃત બની જવાની જરૂર છે અને જરૂરિયાત મંદ લોકો ને આપણે મદદ કરવી જરૂરી છે.

 

 

 
Shere :